જિલ્લા કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શનમાં વિભાગ -4 માં ખેરગામની કન્યા શાળાએ પ્રથમ ક્રમાંક મેળવી તાલુકાનું નામ રોશન કર્યું.

   



તારીખ 29/12/2022ના રોજ અબ્રામા નવસારી ખાતે નવસારી જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું. જેમાં વિભાગ=4 પરિવહન અને નાવિન્ય માં કન્યા શાળા ખેરગામ ની કૃતિ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરે પસંદ થઈ.

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તમામ શિક્ષકો વતી કન્યાશાળા ખેરગામના બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકોને અભિનંદન પાઠવે છે.


Post a Comment

0 Comments